પ્રધાનમંત્રી ના કોરોના કેમ્પેઇન માં શહેર કોર્પોરેશન ના અધિકારી ઓ જોડાયા
ભારત સરકાર દ્વારા covid-19 આંદોલન અભિયાન તારીખ 7-10-2020 થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે.
વૈશ્વિક કોરોના મહામારીમાં અટકાયત અંગે લોકોમાં જાગૃતિ આવે, અને લોકો માસ્ક પહેરે , તથા વારંવાર સાબુથી હાથ ધોવે સેનેટાઇઝેર નો ઉપયોગ કરે અને 6 ફુટ નું અંતર રાખે તે બહુ જરૂરી છે . આ આંદોલનના ભાગરૂપે માનનીય મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ તેમજ માનનીય ડેપ્યુટી મેયર જીવરાજ ભાઈ ચૌહાણ તથા અન્ય મહાનુભાવોએ સભા ગ્રહ ખાતે પ્રતિજ્ઞા લીધી હતી
Pledge was as under:
રોજ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું દરેક થી ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જાળવીશ. વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઇઝ કરતો રહીશ. મારી તથા મારા સ્વજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ ની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ તથા વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો બાળકો અને બિમાર લોકો ની વિશેષ કાળજી રાખીશ
vadodarabaroda.com