Tagged: vadodara

રાજ્ય માં 5 મે સુધી 29 શહેર માં રાત્રી કર્ફ્યૂ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણય મુજબ રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ તા. 28 એપ્રિલથી 5 મે સુધી કરવામાં આવશે....