Tagged: policy

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ માં 1.50 લાખ સુધી ને સબસીડી

આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 4 વર્ષ માટેની ઇલેકટ્રીક વાહન પોલીસીની જાહેરાત કરી અને  જણાવ્યું કે ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપીને પ્રદુષણને કાબુમાં લેવાના આશયથી સરકારે મહત્વકાંક્ષી પોલીસી ઘડી છે. જે આવતા ચાર વર્ષ માટે...