Tagged: license

શું મોટરના ડ્રાઇવીંગ લાયસન્સ માટે આરટીઓ જવાની અને તેના ટેસ્ટ આપવાની જરુર રહેશે નહી?

શુક્રવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોની માન્યતા માટે એક જાહેરનામા નો ડ્રાફ્ટ બહાર પાડયો છે. જે મુજબ આગામી સમયમાં મોટરના ડ્રાઇવીંગ લાયસન્સ માટે આરટીઓ જવાની અને તેના ટેસ્ટ આપવાની જરુર રહેશે...