Tagged: hanuman

સારંગપુર હનુમાનજી ને 21 કિલો સોના ના આભૂષણો અર્પણ

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે ધનુર્માસ અને પૂનમ નિમિત્તે હનુમાનજીદાદાને ૨૧ કિલો સોનાનાં આભૂષણોનો સુવર્ણ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીદાદાને નીચે મુજબ ના આભૂષણો અર્પણ કરવા માં આવ્યા છે....