વડોદરા પોલીસે મમતા હોટલ પર દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો
વડોદરા શહેર માં સ્પા હોટેલ તથા ગેસ્ટ હાઉસ ની આડ માં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર ના ગોરખ ધંધા શોધી કાઢી તેને ડામવા માટે ટીમ બનાવી પી.સી.બી. જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ અંગત બાતમી મુજબ...