Tagged: covid19

પ્રધાનમંત્રી ના કોરોના કેમ્પેઇન માં શહેર કોર્પોરેશન ના અધિકારી ઓ જોડાયા

ભારત સરકાર દ્વારા covid-19 આંદોલન અભિયાન તારીખ 7-10-2020 થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. વૈશ્વિક કોરોના મહામારીમાં અટકાયત અંગે લોકોમાં જાગૃતિ આવે, અને લોકો માસ્ક પહેરે , તથા વારંવાર સાબુથી હાથ ધોવે સેનેટાઇઝેર...