વડોદરા વાસી ઓ એ અત્યાર સુધીમાં માસ્ક ના પહેરવા બદલ કુલ 7,31,34,300/- દંડ ભર્યો
તારીખ 23.12.2020 ના રોજ વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમોની રચના કરી માસ્ક ના પહેરવા અંગેના કેસો કરવામાં આવેલ જેમાં શહેર વિસ્તારમાં કુલ 1053 વ્યક્તિઓ પર કેસ કરવામાં આવેલ અને 10,53,000/- દંડ ની...




