ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂં રહેશે
આજે હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. વિજય રૂપાણી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો અને કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. તેથી...