Author: Admin

ગુજરાત ના 36 શહેરો માં કરફ્યુ તેમજ 18 મે સુધી આંશિક લોકડાઉન યથાવત

કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કફર્યૂ 18 મે સુધી લંબાવાયો જે રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ગુજરાતને આવનારી આ ત્રીજી લહેરથી બચાવવા રાજ્યમાં હાલ વધુ એક અઠવાડિયા...