Author: Admin

Rajmahel vadodara

ભારતના રહેવા લાયક સૌથી શ્રેષ્ઠ શહેરો માં વડોદરા 8 માં ક્રમે

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 માટે ભારતના રહેવા માટેના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં નીચે મુજબ ના શહેરો નો સમાવેશ કરવા માં આવ્યો છે. જેમાં...