ભારતના રહેવા લાયક સૌથી શ્રેષ્ઠ શહેરો માં વડોદરા 8 માં ક્રમે
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 માટે ભારતના રહેવા માટેના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં નીચે મુજબ ના શહેરો નો સમાવેશ કરવા માં આવ્યો છે. જેમાં વડોદરા 8 માં ક્રમાંક પર છે. આ સિવાય ગુજરાત માં થી અમદાવાદ 3 નંબર પર તેમજ સુરત નો 5 મોં નંબર છે.
1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોજેનો 1 થી 10 માં સમાવેશ કરવા માં આવેલ છે.
1 – બેંગલુરુ – 66.70 વોટીંગ
2 -પુણે – 66.27 વોટીંગ
3 -અમદાવાદ – 64.87 વોટીંગ
4 -ચેન્નાઈ – 62.61 વોટીંગ
5 -સુરત- 61.73 વોટીંગ
6 -નવી મુંબઈ – 61.60 વોટીંગ
7 -કોઈમ્બતુર – 59.72 વોટીંગ
8 -વડોદરા -59.24 વોટીંગ
9 -ઇન્દોર – 58.58 વોટીંગ
10 -ગ્રેટર મુંબઇ – 58.23 વોટીંગ
1 મિલિયન કરતા ઓછી વસ્તી વાળા શહેરોનું રેન્કિંગ
1- સિમલા – 60.90
2 -ભુવનેશ્વર – 59.85
3 -સિલ્વાસા -58.43
4 -કાકીનાદા – 56.84
5 -સાલેમ – 56.40
6 -વેલોર – 56.38
7 -ગાંધીનગર – 56.25
8 -ગુરુગ્રામ -56.00
9 -દવાંગેરે -55.25
10 -તિરુચિરાપલ્લી – 55.24
શહેરોને રેન્કિંગ આપવા માટે જે-તે શહેરના આરોગ્યના સ્તર, આરોગ્ય, આવાસ અને આશ્રય, સ્વચ્છતા, પરિવહન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તક, પર્યાવરણ, લીલોતરી વિસ્તાર, ઇમારતો, ઉર્જા વપરાશની સમીક્ષા કરવામાં આવી હતી. આ પછી, ત્યાં લોકોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો.